Skip to content
Home
Products
HYBRID SEEDS
RESEARCH SEEDS
FODDER SEEDS
VEGETABLE SEEDS
About Us
Contact Us
Home
Products
HYBRID SEEDS
RESEARCH SEEDS
FODDER SEEDS
VEGETABLE SEEDS
About Us
Contact Us
HY. MAIZE – PILA MOTI (Y-350)
HY. MAIZE – PILA MOTI (Y-350)
PILA MOTI (पीली) डबल क्रोस हा. मक्का बीज ।
जल्द पकनेवाली किस्म ।
90 से 100 दिन में पकने वाली किस्म ।
भरावदार और घने सीट्टे, दाने का रंग नारंगी जैसा ।
उपज, घासचारे और खाने में मीठी किस्म ।
भुट्टे शेक कर खाने के लिए उत्तम ।
सिंचीत एवं बिनसिंचीत जमीन के लिए उपयुक्त किस्म ।
खरीफ, रबी और गरमी की सिझन में अनुकूल किस्म ।
પીલા મોતી (પીળી) ડબલ ક્રોસ હા. મકાઈના બીજ.
વહેલી પાકતી જાત.
90 થી 100 દિવસે પાકતી જાત.
ભરાવદાર અને ઘાટા ડુંડા, દાણાનો રંગ નારંગી.
ઉપજ આપતી, ઘાસચારાયુક્ત અને ખાવામાં મીઠી જાત.
મકાઈના ડોડા શેકીને ખાવા માટે શ્રેષ્ઠ.
પિયત અને બિન-પિયત જમીન માટે અનુકૂળ જાત.
ચોમાસુ, શિયાળુ અને ઉનાળાની ઋતુ માટે અનુકૂળ જાત.
PKG
4 KG