RE. TUER – DS-08

RE. TUER – DS-08

  • जुन से सितंबर तक बुआई के लिए उपयुक्त ।
  • चितकाबरी रंग की 4 से 7 दानेवाली फलियाँ ।
  • पीले फुल एवं सफेद रंग के बडे दानेवाला पौधा ।
  • सुकारा प्रतिरोधक एवं अधिक उत्पादन देनेवाली किस्म ।
  • 165 से 175 दिनो में पकने वाली किस्म ।
  • बुआई अंतर दो लाईन के बीच 5 फीट एवं दो पौंधो के बीच 2 फीट ।
  • पकाने एवं सब्जी दोनों के लिए उपयुक्त किस्म ।

  • જૂન થી સપ્ટેમ્બર દરમિયાન વાવણી માટે યોગ્ય.
  • ૪ થી ૭ દાણાવાળી કાબરચિત્રા રંગની શીંગો.
  • પીળા ફૂલો અને સફેદ રંગના મોટા દાણાવાળા છોડ.
  • સુકારા પ્રતિરોધક અને વધુ ઉપજ આપતી જાત.
  • ૧૬૫ થી ૧૭૫ દિવસમાં પાકતી જાત.
  • વાવણીનું અંતર બે લાઇન વચ્ચે ૫ ફૂટ અને બે છોડ વચ્ચે ૨ ફૂટ રાખવું.
  • રસોઈ અને શાકભાજી બંને માટે અનુકૂળ જાત.
PKG
1 KG